વિધાન "દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,$x^2+5$ ધન છે" નું નિષેધ શું છે?

  • A
    દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,$x^2+5$ ધન નથી.
  • B
    દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,$x^2+5$ ઋણ છે.
  • C
    ઓછામાં ઓછી એક એવી વાસ્તવિક સંખ્યા $x$ અસ્તિત્વ ધરાવે છે,જેના માટે $x^2+5$ ધન નથી.
  • D
    ઓછામાં ઓછી એક એવી વાસ્તવિક સંખ્યા $x$ અસ્તિત્વ ધરાવે છે,જેના માટે $x^2+5$ ધન છે.

Explore More

Similar Questions

ધારો કે $p, q, r$ ત્રણ વિધાનો છે જેથી $(p \wedge q) \rightarrow (\sim q \vee r)$ નું સત્યતા મૂલ્ય $F$ છે. તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

વિધાન $\sim p \lor q$ ના પ્રતિલોમ (inverse) નું નિષેધ (negation) શું છે...

નીચેનામાંથી કઈ જોડી સમતુલ્ય સર્કિટની છે?
$i. (p \land q) \lor (p \land r)$
$ii. p \lor (q \land r)$
$iii. p \land (q \lor r)$
$iv. p \land q \land r$
$v. (p \land q) \lor r$

સાબિત કરો કે વિધાન $p:$ 'જો $x$ એ એવી વાસ્તવિક સંખ્યા છે કે જેથી $x^{3}+4x=0$,તો $x$ એ $0$ છે' એ પ્રતિધનાત્મક (contrapositive) ની રીત દ્વારા સત્ય છે.

વિધાન-$I$: $\sim (p \leftrightarrow q)$ એ $(p \wedge \sim q) \vee (q \wedge \sim p)$ ને સમતુલ્ય છે.
વિધાન-$II$: $p$ $\rightarrow (p$ $\rightarrow q)$ એ એક નિત્યસત્ય (tautology) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo